IDFC First Bank Personal Loan: મિત્રો, શું તમે IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન વિશે માહિતી મેળવવા ઈચ્છો છો? તો તમે બBil્કુલ યોગ્ય જગ્યાએ આવ્યા છો. અહીં તમે જાણી શકશો કે IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન શું છે, આ લોન પર લાગતો વ્યાજદર કેટલો છે, IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોનના કેટલા પ્રકાર છે, લોન મેળવવા માટે લાયકાત માપદંડો શું છે, લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો કયા છે અને IDFC ફર્સ્ટ પર્સનલ લોન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા.અને તમને આ યોજનાના લાભો શું મળશે. માહિતી મેળવવા માટે આ લેખ આખો વાંચજો.એવી અપીલ છે. આવી જ માહિતી માટે નિયમિત guideyojana .com ની મુલાકાત લો..
How to Apply For IDFC First Bank Personal Loan
IDFC ફર્સ્ટ બેંક દ્વારા આપવામાં આવતી પર્સનલ લોન રૂપિયા 1 કરોડ સુધીની હોય છે, અને આ લોન પરત કરવાનો સમયગાળો 5 વર્ષ સુધીનો હોય છે. IDFC ફર્સ્ટ પર્સનલ લોન માટે લાગતો વ્યાજ દર 10.70% થી શરૂ થાય છે અને તે લોનના પ્રકાર તેમજ ધિરાણ લેવા ઈચ્છુક વ્યક્તિના ‘CIBIL સ્કોર’ પર આધાર રાખીને નક્કી થાય છે.
Highlight of How to Apply IDFC First Bank Personal Loan
આર્ટિકલનું નામ | How to Apply IDFC First Bank Personal Loan |
બેંકનું નામ | IDFC First Bank |
કઈ રીતે અરજી કરવાની ? | ઑનલાઈન |
કોણ અરજી કરી શકે છે ? | IDFC First Bank ના ખાતાધારક |
લોનની રકમ | 50 હજાર થી 10 લાખ રૂપિયા સુધીની લોન |
ઑફિશીયલ વેબસાઈટ | નીચે આપેલ છે |
Type of IDFC First Bank Personal Loan
મિત્રો અહીં નીચે IDFC First Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
(1) લગ્ન માટે IDFC First Bank Personal Loan
જે ખાતાધારકો તેમના લગ્ન સંબંધિત ખર્ચોને પુરા કરવા માંગે છે, તે ખાતાધારકો IDFC ફર્સ્ટ બેંક પાસેથી મેરેજ લોન મેળવી શકે છે.
(2) મુસાફરી માટે IDFC First Bank Personal Loan
જે બેંક ખાતાધારકો ટ્રાવેલ સંબંધિત પ્રવૃત્તિઓ માટેની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે IDFC ફર્સ્ટ ટ્રાવેલ લોન મેળવી શકે છે.
(3) ઇમરજન્સી માટે IDFC First Bank Personal Loan
જે ખાતાધારકોને કટોકટી દરમિયાન અણધારી સમસ્યા છે, તેવા બેંક ખાતાધારકો તેમની પોતાની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે પર્સનલ લોન મેળવી શકે છે.
(4) IDFC First Bank મેડિકલ લોન
જે અરજદાર હોસ્પિટલમાં દાખલ થવા, સારવારનો ખર્ચ પૂરો કે વિવિધ સારવાર ના ખર્ચ પુરા કરવા માટે IDFC First Bankમાંથી મેડિકલ લોન મેળવી શકે છે.
(5) IDFC First Bank Small Loan
જે ખાતાધારકોને નાની મૂડીની જરૂરિયાત હોય છે, તેમને IDFC ફર્સ્ટ બેંક અરજદારોની નાની મૂડીની જરૂરિયાતોને પુરી કરવા માટે સ્મોલ પર્સનલ લોન આપે છે.
IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા
મિત્રો તમે IDFC First Personal Loan લેવા માટે પાત્ર છો, કેમ? તે નીચે મુજબની માહિતી દ્વારા તે જાણી શકો છો.
પગારદાર ખાતાધારકો માટે પાત્રતા
1.લોનની અરજી કરતા સમયે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ હોવી જોઈએ.
2.લોનની પરિપક્વતા સમયે અરજદાર 60 વર્ષ કે નિવૃત્તિની ઉંમર સુધી પહોંચ્યો હોવો જોઈએ.
સ્વ-રોજગાર ખાતાધારકો માટે પાત્રતા
1.લોનની અરજી કરતા સમયે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ.
2.લોનની પરિપક્વતા સમયે અરજદાર 60 વર્ષ કે નિવૃત્તિની ઉંમર સુધી પહોંચ્યો હોવો જોઈએ.
3.અરજદાર ઓછામાં ઓછો 3 વર્ષથી વ્યવસાયમાં જોડાયેલો હોવો જોઈએ.
IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે?
પગારદાર ખાતાધારકો
- ફોર્મ 60
- ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)
- સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.
- માલિકીનો પુરાવો : કોઈપણ એક – (લેટેસ્ટ વોટર ટેક્સ બિલ, નવીનતમ વીજ બિલ, હાલના માલિકના નામે નવીનતમ ઉપયોગિતા બિલ સાથેનું વેચાણ ખત, નવીનતમ પ્રોપર્ટી ટેક્સ બિલ, નવીનતમ જાળવણી બિલ)
- બેલેન્સ ટ્રાન્સફર : કોઈપણ એક – (લોન ફોરક્લોઝર લેટર, ખાતાનું નિવેદન ચુકવણી શેડ્યૂલ વગેરે.)
- સરકારી વિભાગો અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જારી કરાયેલ પેન્શન અથવા ફેમિલી પેન્શન પેમેન્ટ ઓર્ડર
- રાજ્ય સરકારના વિભાગો, કેન્દ્ર સરકારના વિભાગો, વૈધાનિક અથવા નિયમનકારી સંસ્થાઓ, અનુસૂચિત વ્યાપારી બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, લિસ્ટેડ કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા જાહેર કરેલ એમ્પ્લોયર તરફથી આવાસની ફાળવણીનો પત્ર અને સત્તાવાર આવાસ ફાળવતા નોકરીદાતાઓ માટે રજા અને લાઇસન્સ કરાર
- અરજદારના છેલ્લા 3 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- અરજદારના છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ
સ્વ-રોજગાર ખાતાધારકો
- ફોર્મ 60
- ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)
- સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.
- વ્યવસાયનો પુરાવો : કોઈપણ એક – (દુકાન અને સ્થાપના પ્રમાણપત્ર, મ્યુનિસિપલ ટેક્સ બિલ, સંબંધિત વ્યક્તિના નામે યુટિલિટી બિલ, GST પ્રમાણપત્ર વગેરે.)
- સરકારી વિભાગો અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જારી કરાયેલ પેન્શન અથવા ફેમિલી પેન્શન પેમેન્ટ ઓર્ડર
- રાજ્ય સરકારના વિભાગો, કેન્દ્ર સરકારના વિભાગો, વૈધાનિક અથવા નિયમનકારી સંસ્થાઓ, અનુસૂચિત વ્યાપારી બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, લિસ્ટેડ કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા જાહેર કરેલ એમ્પ્લોયર તરફથી આવાસની ફાળવણીનો પત્ર અને સત્તાવાર આવાસ ફાળવતા નોકરીદાતાઓ માટે રજા અને લાઇસન્સ કરાર

IDFC First Bank Personal Loan માટે કેવી રીતે અરજી કરવી?
જે મિત્રો IDFC ફર્સ્ટ પર્સનલ લોન મેળવવા માંગે છે, તેમના માટે લોન માટે અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. આ માહિતીનું પાલન કરીને તમે IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન માટે સરળતાથી અરજી કરી શકો છો.
Step 1 – મિત્રો, સૌથી પહેલા તમારે તમારા નજીકની IDFC ફર્સ્ટ બેંકની શાખામાં જઈને લોન વિભાગના અધિકારી સાથે સંપર્ક કરવો પડશે અથવા તો બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લોગિન કરવું પડશે.
Step 2 – ત્યારબાદ તમારે લોન માટેની રજુઆત અધિકારી સમક્ષ કરવાની રહેશે.
Step 3 – અધિકારી તમારી લોનની પાત્રતા ચકાસશે અને જો તમે પાત્ર હશો, તો આગળના પ્રોસેસ માટે જરૂરી દસ્તાવેજોની માહિતી મળશે.
Step 4 – ત્યારબાદ તમારાથી જરૂરી દસ્તાવેજો લઈ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, અને જો તમારી અરજી મંજુર થશે, તો તમને લોન આપવામાં આવશે.
Step 5 – મિત્રો, આ રીતે તમે બેંકમાં જઈને અથવા વેબસાઈટ મારફતે IDFC ફર્સ્ટ પર્સનલ લોન માટે સરળતાથી અરજી કરી શકો છો.
આટલી સરળ પ્રક્રિયા કરીને તમે IDFC First Personal Loan પરથી લોન મેળવી શકો છો.
IDFC First Personal Loan Helpline

FAQ’s – How to Apply IDFC First Bank Personal Loan
Que.1 હું IDFC ફર્સ્ટ બેંક પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું ?
Ans.1 IDFC ફર્સ્ટ બેંક દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.
Que.2 IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન પર વ્યાજ દર શું છે ?
Ans.2 IDFC First Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.70% થી વધુ હોય છે. આ વ્યાજદર IDFC First Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
Que.3 IDFC ફર્સ્ટ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે ?
Ans.3 લોન વિતરણ સમયે લોનની રકમના 3.5% સુધી ફી
Que.4 IDFC ફર્સ્ટ બેંક નો Customer Number નંબર શું છે ?
Ans.4 Contact Us – 1800 10 888
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિશ્યિલ વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીંયા ક્લિક કરો |