Railway Kaushal Vikas Yojana Bharti 2024: 10 પાસ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવાનું સોનાનું મોકો – આજે જ અરજી કરો!

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ યોજના હેઠળ બેરોજગાર યુવાનોને મફત ટ્રેનિંગ અને નોકરી આપવામાં આવે છે. આ જ પ્રકારની રેલવે કૌશલ વિકાસ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 10માં ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી પોતાની સરકારી નોકરી મક્કમ કરી શકે છે. અરજી કર્યાના આધારે 10મા ધોરણની મેરીટ લિસ્ટ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ ઉચ્ચ મેરીટ ધરાવતી વ્યક્તિઓને 18 દિવસની મફત ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારોને સરકારી તેમજ ખાનગી નોકરીના તક મળે છે.અને તમને આ યોજનાના લાભો શું મળશે. માહિતી મેળવવા માટે આ લેખ આખો વાંચજો.એવી અપીલ છે. આવી જ માહિતી માટે નિયમિત guideyojana .com ની મુલાકાત લો..

Railway Kaushal Vikas Yojana Bharti 2024

રેલવે કૌશલ્ય વિકાસ યોજના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. તમામ ઉમેદવારો આ યોજના માટે અરજી કરી શકે છે અને પસંદગી મળ્યા બાદ પોતાના ક્ષેત્રમાં નિકટના રેલવે કેન્દ્ર પર તાલીમ મેળવી શકે છે. આ યોજના માટે અરજી કરવાની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે. સાથે જ, કયા ઉમેદવારો અરજી કરી શકે છે, આ યોજનાના લાભો, જરૂરી દસ્તાવેજો વગેરે વિશેની વિગતો પણ ચકાસી શકાય છે. આ યોજનાથી સંકળાયેલી સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખમાં આગળ વાંચતા રહો.

Railway Kaushal Vikas Yojana Recruitment 2024

વિષયવિગત
યોજના નામRail Kaushal Vikas Yojana Bharti 2024
રજિસ્ટ્રેશનની શરૂઆતની તારીખ7 નવેમ્બર
અંતિમ તારીખનવેમ્બર
અરજી મોડઑનલાઇન
ટ્રેનિંગ સમયગાળો18 દિવસ
દેશભારત
સત્તાવાર વેબસાઇટનીચે આપેલ છે

Railway Kaushal Vikas Yojana Bharti પાત્રતા:

  1. કોઈ પણ માન્યતા પ્રાપ્ત શાળામાંથી 10મું ધોરણ પાસ.
  1. ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ.

Railway Kaushal Vikas Yojana Bharti સિલેક્શન પ્રોસેસ

  • 10મું ધોરણ પાસ વિદ્યાર્થીઓના મેરીટ લિસ્ટના આધારે ચયન કરવામાં આવશે.
  • CBSEના સૂત્ર અનુસાર SGPAને 9.8થી ગુણવાથી ટકાવારીમાં ફેરફાર કરવામાં આવશે.

Railway Kaushal Vikas Yojanaના લાભો:

રેલવે કૌશલ્ય વિકાસ યોજના માટે ફોર્મ ભરતા પહેલાં, તમામ ઉમેદવારો માટે આ યોજનાના ફાયદાઓ વિશે જાણવું ખુબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે, આ યોજનામાં પસંદગી પ્રાપ્ત કર્યા પછી તમામ ઉમેદવારોને 18 દિવસની મફત તાલીમ આપવામાં આવશે. આ તાલીમ પૂર્ણ કર્યા પછી, તમામ ઉમેદવારોને રેલવે દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવશે.

આ સર્ટિફિકેટની મદદથી ઉમેદવારોને કોઈપણ સરકારી નોકરી, જેમ કે ગ્રુપ D અથવા અન્ય સરકારી ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત, આ સર્ટિફિકેટની મદદથી ઉમેદવારોને કોઇપણ ખાનગી નોકરી પણ મળી શકે છે.

આ યોજના હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન, પસંદ કરાયેલા ટ્રેડ પ્રમાણે કૌશલ્ય (સ્કિલ) શીખવવામાં આવશે, જે દરેક જગ્યાએ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો:

  • ફોટોગ્રાફ અને સહી.
  • 10મું ધોરણનું માર્કશીટ.
  • આધાર કાર્ડ.
  • રેશન કાર્ડ.
  • બેંક પાસબુક.
  • પાન કાર્ડ.
  • પાસપોર્ટ સાઇઝ ફોટો.
  • 10 રૂપિયાનો સ્ટામ્પ પેપર.
  • મેડિકલ સર્ટિફિકેટ.

Railway Kaushal Vikas Yojana સંબંધિત ટ્રેડ્સ:

ઉમેદવારો નીચેના ટ્રેડ્સમાં ટ્રેનિંગ લઈ શકે છે:

  • એસી મશીન
  • કાર્પેન્ટર
  • ફિટર
  • રેફ્રિજરેશન અને એસી
  • વેલ્ડિંગ
  • કમ્પ્યુટર બેસિક્સ
  • ઇલેક્ટ્રિકલ
  • મશીનિસ્ટ
  • ટેકનિશિયન મેકટ્રોનિક્સ

Railway Kaushal Vikas Yojana Registration 2024 – અરજી પ્રક્રિયા:

  1. સત્તાવાર વેબસાઇટ પર જાઓ: railkvy.indianrailways.gov.in
Railway Kaushal Vikas Yojana Bharti 2024
  1. “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
Railway Kaushal Vikas Yojana Bharti 2024
  1. નોટિફિકેશન પસંદ કરો, રાજ્ય અને ઇન્સ્ટિટ્યુટ પસંદ કરો.
  1. વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
  1. ટ્રેડ પસંદ કરો.
  1. ફોટો અને સહી અપલોડ કરો.
  1. “Submit” બટન પર ક્લિક કરીને અરજી પૂર્ણ કરો.

Railway Kaushal Vikas Yojana Result 2024: (પરિણામ ક્યારે આવશે?)

  • ફોર્મ ભર્યા બાદ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
  • પસંદ કરેલા ઉમેદવારોના મોબાઇલ નંબર અથવા ઇમેલ પર જાણ કરવામાં આવશે.
  • કન્ડીડેટને ટ્રેનિંગ માટે ચોક્કસ તારીખ અને સ્થળ આપવામાં આવશે.

Railway Kaushal Vikas Yojana FAQ’s:

Q.1 Rail Kaushal Vikas Yojana શું છે?
Ans:
આ યોજના હેઠળ મફત ટ્રેનિંગ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

Q.2 Rai Kaushal Vikas Yojana ફોર્મ કેવી રીતે ભરવું?
Ans:
સત્તાવાર વેબસાઇટ railkvy.indianrailways.gov.in પર જઈને અરજી કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

એપ્લિકેશન લિંકઅહીંયા ક્લિક કરો
હોમ પેજ માટેઅહીંયા ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટઅહીંયા ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top